ઓકલેન્ડમાં ન્યૂ યરની ધમાકેદાર ઉજવણી, જુઓ નઝારો
2020 celebration શરૂ થઈ ગયું છે. ભારતમાં સાંજે 4.30 વાગતા જ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની શાનદાર ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઓકલેન્ડમાં શાનદાર ફાયરવર્ક થઈ રહ્યાં છે અને લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી રહ્યાં છે. ઓકલેન્ડમાં શાનદાર જશ્ન મનાવવાની શરૂઆત થઈ ચુકી છે. ઓકલેન્ડ સ્કાઈ ટાવરમાં આતાશબાજી કરવામાં આવી છે.

|Updated: Dec 31, 2019, 07:40 PM IST