અમદાવાદમાં પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયાનો જાણે સત્યનાશ વળી ગયો છે. હજુ તો ઉદ્ધાટન થાય તે પહેલા જ વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયો. 17 કરોડના ખર્ચે 2.8 કિમીના આ રોડને મોટા પાયે નુક્સાન થયું છે. એજન્સીએ વ્હાઈટ ટોપિંગના બદલે RCC કામગીરી કરી દેખાડી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Newly built white topping road breaks down before inauguration in ahmedabad watch video