Videos

નવા વાહન સાથે હેલ્મેટ ફ્રી મળશે, જુઓ ન્યૂઝરૂમ Live

આજે ગાંધીનગર(Gandhinagar) માં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં RTOના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ કાયદાને લઈને મોટી મોટી જાહેરાતો કરાઈ છે. નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019)ની સમય મર્યાદા 15 ઓક્ટોબર સુધી વધારાઈ દેવાઈ છે. તેમજ પીયુસી (PUC) સેન્ટર પર લાંબી લાઈનોની સમસ્યાને લઈને નવા પીયુસી સેન્ટર પણ ઝડપથી ખૂલશે. તેમજ નવી ટુ વ્હીલર ખરીદવાની સાથે ISI માર્કાવાળુ્ હેલ્મેટ (Helmet) ફ્રીમાં આપવાનું રહેશે. આમ, ટ્રાફિકના નિયમોને લઈને રૂપાણી સરકારે નાગરિકોને રાહતના સમાચાર આપ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More