NSUI મહામંત્રી નિખિલ સવાણી કોર્ટના શરણે
NSUI મહામંત્રી નિખિલ સવાણી કોર્ટના શરણે ગયા છે અને પોતાના પર થયેલ હુમલાના સંદર્ભે કોર્ટનું શરણ લીધું છે. પોલીસે FIR ના લેતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સોમવારે સુનવણી થાય એવી શક્યતા છે.

|Updated: Jan 28, 2020, 07:50 PM IST