તાજેતરમાં ISRO અને NASAની ભાગીદારી વડે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત NISAR સેટેલાઈટે ઉડાન ભરી. આ પહેલું એવુ મિશન છે, જેમાં કોઈ જીએસએલવી રોકેટ મારફત સન-સિંક્રોનસ ઓર્બિટ (સૂર્ય-સ્થિર કક્ષા)માં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો હોય. પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે, દરેક દેશ પર રાખજે નજર
તાજેતરમાં ISRO અને NASAની ભાગીદારી વડે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત NISAR સેટેલાઈટે ઉડાન ભરી. આ પહેલું એવુ મિશન છે, જેમાં કોઈ જીએસએલવી રોકેટ મારફત સન-સિંક્રોનસ ઓર્બિટ (સૂર્ય-સ્થિર કક્ષા)માં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો હોય.પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે, દરેક દેશ પર રાખજે નજર