Videos

Watch Video: દેશમાં ગરીબોની સંખ્યા વધી રહી છે, ધન કેટલાક અમીરોના હાથમાં કેન્દ્રીત થઈ રહ્યું છે- નીતિન ગડકરી

Nitin Gadkari Viral Video: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે ગરીબોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રીત થઈ રહ્યું છે. નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ધીરે ધીરે ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રીત થઈ રહ્યું છે. આવું ન થવું જોઈએ. અર્થવ્યવસ્થા એ રીતે વિક્સિત થવી જોઈએ કે રોજગાર પેદા થાય અને ગ્રામીણ વિસ્તારોનું ઉત્થાન થાય. 

nitin gadkari expressed concern over growing number of poor people watch video

Video Thumbnail
Advertisement

Read More