Videos

બાયડમાં સહકારી સમેલનમાં નીતિન પટેલે કર્યા કોંગ્રેસ પર પ્રહારો, જાણો શું કહ્યું

બાયડમાં સહકારી સંમેલનમાં નીતિન પટેલે રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી. નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તથા કહ્યું કે કોગ્રેસનો અને રાહુલ ગાંધીનો કોઇ ભાવ નથી પૂછતું અને કટાક્ષ કરતા કહ્યું હતું કે અબજોના માલિકોને પણ ચાની લારી પર ચા પીવી પડે છે.

Video Thumbnail
Advertisement

Read More