Videos

ખેડૂતો સામેના કેસ પડતા મુકવાના Pepsicoના નિર્ણય વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

PepsiCo મુદ્દે લાંબી અને આક્રમક લડત આપ્યા બાદ ખેડૂતોની જીત થઈ છે. પેપ્સીકો ઈન્ડિયા કંપની ખેડૂતો પર કરેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 4 ખેડૂતો પર 1-1 કરોડનો દાવો કર્યો છે. ચારેતરફથી દબાણ વધતા અંતે કંપનીએ કેસ પાછા ખેંચવા પડ્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More