જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, જાણો શું કહ્યું...
જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. ગેરરીતિ કરનાર સામે કડકમા કડક કાર્યવાહી કરાશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કેનલોમાં ભંગાણના સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જે અહેવાલ આવશે તે મુજબ કાર્યવાહી થશે. જે તે એજન્સીનું પેમેન્ટ અટકવાશે. જે તે અધિકારીની ભૂલ હશે તો તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે.

|Updated: Feb 01, 2020, 05:45 PM IST