Videos

બિહારમાં ચૂંટણી પહેલા જ મોટો નિર્ણય, 125 યુનિટ સુધી મફત વીજળી મળશે, Watch Video

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશકુમારે બિહારની જનતાને રાહત આપતા 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2025થી લાગૂ  થશે અને જુલાઈ મહિનાના બિલથી જ તેનો લાભ  ગ્રાહકોને મળવા લાગશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

nitish kumar announces 125 units of free power to all households ahead of bihar assembly election

Video Thumbnail
Advertisement

Read More