બિન અનામત વર્ગીની મહિલાઓ ઠંડીમાં બેઠી ધરણા પર
ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. જો કે સરકાર અનામત કેટેગરીની મહિલાઓના વિરોધ સામે ઝૂકી હોય તેવું લાગે છે. કારણ કે હાઈકોર્ટમાં સરકારે કહ્યું કે આવતીકાલે નવો પરિપત્ર બહાર પાડીશું. નવા પરિપત્ર પ્રમાણે SC, ST, OBCની મહિલાઓને જનરલ કેટેગરીમાં લાભ મળશે. જો કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે બિન અનામત વર્ગની મહિલાઓમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે.

|Updated: Feb 13, 2020, 12:25 AM IST