Videos

સુરત કમિશનરનું પ્રાઇવેટ ક્લાસ માટે જાહેરનામું

તક્ષશિલા મુજબ આર્કેડના પાછળના ભાગમાં શોર્ટ સર્કિટ થયું અને તેને કારણે આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે ફાઈન આર્ટ ટ્યુશનનાં સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઈપીસી 304, 308, 114 મુજબ ગુનો નોંધાયો અને તેની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ બિલ્ડર સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે સુરત કમિશનરે જાહેરનામું બહાર પાડીને ટ્યુશન ક્લાસ માટે NOC લેવાનું ફરજિયાત કરી દીધું છે.

Video Thumbnail
Advertisement

Read More