હવે આ ગુજરાતી કલાકારોએ ધારણ કર્યો ભગવો
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે. આ પહેલા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

|Updated: Aug 13, 2019, 04:00 PM IST