આહવા અને ડાંગમાં કમોસમી વરસાદથી કુતુહલ અને પરેશાની...
આહવા અને ડાંગમાં કમોસમી વરસાદથી કુતુહલ અને પરેશાની જોવા મળી રહી છે. સામાન્ય રીતે શિયાળામાં વરસાદ થતો નથી ત્યારે લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ વખતે ચોમાસુ ખુબ જ લાંબુ ચાલ્યા બાદ હવે ફરી વરસાદ થતા લોકો પરેસાન પણ થઇ રહ્યા છે.

|Updated: Nov 30, 2019, 11:15 PM IST