આંગણવાડી કેન્દ્રમાંથી એક્સપાયરી ડેટના તેલનો જથ્થો મળ્યો
અમદાવાદની ગોમતીપુરની આંગણવાડીમાંથી એક્સપાયરી ડેટનાં તેલનાં ડબા મળી આવ્યા. આ તેલનો ઉપયોગ આંગણવાડીના ભોજન માટે વપરાતું હોવાની ચર્ચા છે. જેના પગલે ચકચાર મચી જવા પામી છે. જો કે જનતા રેડ બાદ આંગણવાડીનો સંચાલક ભાગી છુટ્યો હતો. હાલ સમગ્ર મુદ્દે તપાસના આદેશ.

|Updated: Apr 27, 2019, 08:50 PM IST