Videos

એક ગામ, એક તલાટીનો નિર્ણય રદ્દ કરાયો, વધુ વિગતો માટે જુઓ Video

મહેસુલી તલાટી ને લઈ રાજ્ય સરકારે લીધેલો નિર્ણય રદ્દ કર્યો . બે થી ત્રણ ગામ વચ્ચે એક જ તલાટી થી કામ ચલાવવું પડશે. વર્ષ ૨૦૧૭ માં મહેસુલી તલાટી ને પ્રતિનિયુક્તિ થી પંચાયત માં લાવવાનો નિર્ણય રદ્દ કરાયો. મહેસુલ વિભાગે ઠરાવ કરી જૂની સરકાર માં કરાયેલો નિર્ણય રદ્દ કર્યો. વર્ષ ૨૦૧૭ માં તત્કાલિન સરકારે એક ગામ માં એક તલાટી ની નિમણૂંક માટે મહેસુલી તલાટી ના પંચાયતમાં પ્રતિનિયુક્તિથી મુકવા કર્યો હતો નિર્ણય. પાંચ મંત્રીઓને પાંચ અધિકારીઓની કમિટીએ વર્ષ ૨૦૧૭ માં મહેસુલી તલાટી ને પંચાયત માં સમાવવા કર્યો હતો નિર્ણય. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

વર્ષ 2017માં લીધેલો નિર્ણય રાજ્ય સરકારે રદ્દ કર્યો. 5 મંત્રી, 5 અધિકારીઓની કમિટીએ નિર્ણય લીધો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Video Thumbnail
Advertisement

Read More