મહેસાણાના બહુચરાજી પાસે Ongcના GGS 1 પ્લાન્ટ બહાર આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટની બહાર લીકેજ ઓઇલની લાઈનમાં આગ લાગી હતી. લાઈન લીકેજ થતા બહાર નીકળેલ ઓઇલમાં આગ લાગતા ongcની ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે.