ગોંડલ હાઈવે પર ડુંગળી ઢોળાતા લોકોએ મચાવી લૂંટ, જુઓ વીડિયો
રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર ડુંગળી(Onion) ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી(Tractor) કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા લોકોએ ડુંગળી માટે રીતસરની લૂંટ (Loot) મચાવી હતી. નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થઈ રહેલા વાહનોની વચ્ચે લોકોએ જીવની પરવા કર્યા વગર મોંઘેરી ડુંગળીને મફતમાં લઈ લેવા માટે તુટી પડ્યા હતા.

|Updated: Dec 12, 2019, 11:45 PM IST