Videos

કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન, ભારતમાં રહેવા માટે 'ભારત માતા કી જય' બોલવું જરૂરી

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?

Video Thumbnail
Advertisement

Read More