જામનગર : ધ્રોલમાં ધોળા દિવસે યુવક પર ફાયરિંગ
જામનગરના ધ્રોલના ત્રિકોણ બાગ પાસે સ્વીફટ કારમાં આવેલા ત્રણ થી ચાર અજાણ્ય શખ્સોએ દિવ્યરાજ નામના યુવાન પર ફાયરિંગ કર્યું. ત્રણથી ચાર જેટલા રાઉન્ડ ફાયરિંગ કરાયા. એક ગોળી યુવાનને લાગતા સારવારમાં ખસેડાયો

|Updated: Mar 06, 2020, 03:40 PM IST