Editors Point : અમદાવાદમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, જુઓ ઓપરેશન પોટલી
એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનાં કડક કાયદાના અમલને લઈને ગુજરાત પોલીસ દ્વારા બણગા ફુકવામાં આવે છે. સેવા, સુરક્ષા અને શાંતિનાં સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો અવાર - નવાર ઉભા થયા છે. બીજી તરફ ખુલ્લેઆમ પોલીસ ચોકીથી નજીવા અંતરે દેશી દારુનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વિશે વિગતવાર રિપોર્ટ જુઓ EDITOR'S POINTમાં ઓપરેશન પોટલી અંતર્ગત....

|Updated: Dec 30, 2019, 10:05 PM IST