મહેસાણામાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન
આજે મહેસાણા શહેરની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન આજે કરાયું હતું.મહેસાણા ના પોલીસ ગ્રાઉન્ડ ખાતે આ અવસર માં મોટી સંખ્યા માં લોકો અહી આ અવસર ને નિહાળવા આવ્યા હતા જ્યારે અવનવા અને ભાત ભાત ના પતંગ અવકાશ માં જાણે રંગબેરંગી પતંગોથી જગ મગી ઉઠ્યું હતું જેમાં મોટી સખ્યામાં દેશ વિદેશથી પતંગ બાજોએ ભાગ લીધો હતો.જ્યારે આજે મહેસાણા માં હવા સારી હોવાથી વિદેશી પતંગબાજો ને પતંગ ચગાવવા ની પણ મજા આવી હતી.

|Updated: Jan 12, 2020, 05:55 PM IST