Videos

મહેસાણામાં પ્રાથમિક શિક્ષણની પોલ ખોલતો કિસ્સો આવ્યો સામે

મહેસાણામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાની પોલ ખૂલતો કિસ્સો સામે આવ્યો છે. સતલાસણા તાલુકાના નવા ફતેહપુરા ગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકે પોતાના બદલે અન્ય વ્યક્તિને અભ્યાસ માટે રાખ્યો હતો. શિક્ષક શાળામાં ગેરહાજર રહેતા જ્યારે તેના બદલામાં એક બેરોજગાર યુવાન શિક્ષણ કાર્ય કરાવતો હતો. શિક્ષક આ માટે બેરોજગાર યુવાનને 5000 રૂપિયા ચૂકવતો હતો.

Video Thumbnail
Advertisement

Read More