સુરતના પેટ્રોલ પંપમાં ઈંધણ પુરાવી એક કારચાલકે રસ્તા પર સફાઈ કરતી મહિલાને હડફેટે લીઘી. મહિલાને ઘણી ઈજા પહોંચી છે. કારચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. કારની નંબર પ્લેટ વડે તેની શોધખોળ ચાલી રહી છે.