પાસ દ્વારા બંધનું એલાન, પાસ નેતા ધાર્મિક પટેલે આપ્યું આવું કારણ
સુરતમાં જે પ્રકારે આજે આગની ઘટના બની છે, તેના અનુસંધાને સુરત સહિત સમગ્ર રાજ્યમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જો કે પાસ દ્વારા સુરત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને પાસ નેતા ધાર્મિક પટેલે Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી.

|Updated: May 25, 2019, 12:25 AM IST