Videos

PAK સેનાની ફિલ્મમાં અશ્લિલ આઇટમ નંબર, Social Media પર લોકોએ ઉડાવી ઠેકડી

પાકિસ્તાનની વિશ્વ સ્તરે વધુ એક વખત ફજેતી થઇ છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની સેના ટ્રોલ થઇ રહી છે અને લોકોએ પાકિસ્તાનની ઠેકડી ઉડાવી છે. પાકિસ્તાનની સેના ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરે છે. ત્યારે આ ફિલ્મમાં અશ્લિલ આઇટમ નંબરને લઇને લોકો સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહ્યાં છે. ત્યારે આ ગીતમાં ભારત અને બોલીવુડની ઝલક પણ જોવા મળી રહી છે.

Video Thumbnail
Advertisement

Read More