Videos

Zee ન્યૂઝના રિપોર્ટરના સવાલ પર ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી

આતંકવાદ પર ડબલ વલણ અપનાવનાર પાકિસ્તાન (Pakistan)ની ફરી એકવાર પોલ ખુલ્લી પડી છે જ્યારે Zee મીડિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીથી એક સવાલ પૂછ્યો હતો. Zee મીડિયાના આતંકવાદ (Terrorism)ના સપોર્ટ કરવાના સવાલ સાંભળી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (shah mehmood qureshi) જવાબ આપવાની જગ્યાએ સ્થળથી ભાગવા લાગ્યા હતા.

આતંકવાદ પર ડબલ વલણ અપનાવનાર પાકિસ્તાન (Pakistan)ની ફરી એકવાર પોલ ખુલ્લી પડી છે જ્યારે Zee મીડિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીથી એક સવાલ પૂછ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More