Videos

J&K: પાકિસ્તાને પુંછમાં યુદ્ધવિરામનો કર્યો ભંગ

ગુરુવારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી જૂથ જૈશ એ મોહમ્મદે પુલવામાના અવંતિપોરામાં ભીષણ આતંકી હુમલાને અંજામ આપ્યો જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા. પાકિસ્તાને પોતાની નાપાક હરકત ચાલુ રાખતા આજે રાજ્યના પુંછ વિસ્તારમાં સરહદે યુદ્ધવિરામનો ભંગ કર્યો.

Video Thumbnail
Advertisement

Read More