જન્મના દાખલામાં પાકિસ્તાન લખવા મુદ્દે દોષનો ટોપલો VS હોસ્પિટલ પર
જન્મના દાખલામાં પાકિસ્તાનના ઉલ્લેખના મામલે ઝી 24 કલાકે સૌપ્રથમ અહેવાલ દર્શાવ્યો હતો. એએમસી જન્મ-મરણ વિભાગે દોષનો ટોપલો વીએસ હોસ્પીટલ તંત્ર પર ઢોળ્યો હતો. વીએસ હોસ્પીટલ ફોર્મમાં કરાયેલા ઉલ્લેખ મુજબ જન્મનો દાખલો અપાયો હતો.

|Updated: Feb 08, 2020, 05:40 PM IST