પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે પરમાણુ ધમકી આપી છે. અમેરિકાની ધરતીથી મુનીરે પરમાણુ ધમકી આપી છે. કહ્યું કે અમે તો ડૂબીશું...વિશ્વને લઈને ડૂબીશું. મુનીરે કહ્યું કે અમારા અસ્તિત્વ પર જોખમ ન આવવું જોઈએ. નહીં તો ઈસ્લામાબાદ અડધા વિશ્વને તબાહ કરી નાખશે. મુનીરે કહ્યું કે અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. મુનીરે સિંધુ નદીનું જળ રોકવા મુદ્દે આ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ભારત ડેમ બનાવશે તો મિસાઈલથી ધ્વસ્ત કરી નાખીશું. ભારત મર્સિડીઝ કાર, અમે ભંગાર ભરેલા ટ્રક છીએ. જો અકસ્માત થાય તો નુકસાન કોને થશે...જુઓ વીડિયો.
એટલું જ નહીં મુનીરે અમેરિકાની ધરતીથી ભારતને પરમાણુ ધમકી પણ આપી દીધી. કહ્યું કે અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. અમારા અસ્તિત્વ પર જોખમ ન આવવું જોઈએ.