પંચમહાલમાં અનુસિચિત જાતીના યુવકના વરઘોડામાં બબાલ, જુઓ વીડિયો
અરવલ્લીની ઘટના બાદ હવે પંચમહાલમાં પણ અનુસિચિત જાતીના યુવકના લગ્ન પ્રસંગમાં નીકળેલા વરઘોડાને લઇ બબાલ થઇ છે, પંચમહાલ જિલ્લાના હાલોલના તરખંડા ગામના નવી નગરી ફળિયામાં વરઘોડો પ્રવેશતા જ અન્ય જાતિના લોકોએ વરઘોડો અટકાવ્યો, અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી પણ થઇ જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી

|Updated: May 31, 2019, 05:25 PM IST