પાણીપત કાર્યક્રમની અસર જુઓ પાટણના મંકોડિયામાં આ રીતે મળ્યું પાણી
હાલ ઉનાળામાં પાણીની સમસ્યાને લઈને લોકો રઝળપાટ કરી રહ્યા છે તેવામાં લોકોની સમસ્યાને વાચા આપવા માટે ઝી 24 કલાકે શરૂ કર્યુ છે એક ખાસ અભિયાન કે જેનું નામ છે પાણીપત ત્યારે ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે પાટણના શંખેશ્વર તાલુકાના મંકોડિયા ગામમાં, ઝી 24 કલાકના અહેવાલ બાદ લોકોને મળવા લાગ્યુ છે પાણી, આવો જોઈએ સમગ્ર અહેવાલ

|Updated: May 17, 2019, 04:00 PM IST