Videos

સુરત અને ભરૂચ જીલ્લામાં દીપડાનો હાહાકાર

સુરત અને ભરૂચ જીલ્લામાં દીપડાનો હાહાકાર પ્રવર્તે છે. સુરત જીલ્લાના અરેઠ અને પાતલ બાદ હવે દીપડાએ ભરૂચના ભરણ ગામે પાંચ વરસના બાળકનું મારણ કર્યું છે આ મામલામાં ભરૂચ વન વિભાગે મૃતક પરિવારને ૪ લાખની સહાયની જાહેરાત કરી છે.

Video Thumbnail
Advertisement

Read More