વલસાડના વાંસદા તાલુકામાં દીપડી પાંજરે પુરાઈ
વલસાડના વાંસદા તાલુકામાં દીપડી પાંજરે પુરાઈ છે. આ દીપડીએ બે દિવસ અગાઉ પાલતુ શ્વાનનો શિકાર કર્યો હતો. દીપડી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ હતો પણ દીપડી પાંજરે પૂરતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

|Updated: Jan 11, 2020, 11:20 AM IST