Videos

જુઓ પાટણમાં 107 વર્ષના વૃદ્ધ મહિલાએ કર્યું મતદાન

પાટણ મતદાર વિસ્તારમાં મહિલા અને પુરુષો સવારથી મતદાન કરવા કેન્દ્રો પર પહોંચી રહ્યાં છે ત્યારે યુવા મતદારોને પ્રેરણા આપતો એક કિસ્સો સામે આવ્યો પાટણમાં 107 વર્ષના વૃદ્ધ મહિલા પોતાના પરિવારના સભ્યોની મદદથી મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા

Video Thumbnail
Advertisement

Read More