પાટણના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતાં લોકો રોષે ભરાયા છે. આ રસ્તો શાળાઓ, દવાખાનાને જોડતો છે. સામાન્ય નાગરિકોને વરસાદ બાદ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ રહે છે.