Videos

ગ્રામ જનોએ મીઠાં પાણીના ઝરણાંની કેમ કરી પૂજા અર્ચના, જુઓ વીડિયો

વાઢીયાર પંથકના ખારા પટ વિસ્તારમાં જ્યાં હંમેશા ખારું પાણી આવે છે ત્યાં મીઠા પાણીનું ઝરણું નીકળતા આજુબાજુના પંથકમાં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધાનો વિષય ઉભો થવા પામ્યો છે. ગ્રામજનો આ મીઠા પાણીના વધામણાં કરી પૂજા અર્ચના કરી આચમન કરી પોતાની તરસ છુપાવી રહ્યા છે. અને પ્રસાદી રૂપી પાણી ભરી લઇ જાય છે.

Video Thumbnail
Advertisement

Read More