Videos

ગુર્જરવાડા ગામે કેવી રીતે શોધ્યું જળસંકટનું સમાધાન? જુઓ 'ગામડું જાગે છે'

પાટણ જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદને લઈ અછતની પરિસ્થિતિ અને ચાલુ વર્ષે હજુ નામ પુરતો જ વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોની હાલત દયનિય બની જવા પામી છે. ત્યારે હવે પાણીનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા જિલ્લા વાસીઓને જાગૃત બનવું પડશે. સરકાર પણ જળ સંચય કરવા પર ભાર મૂકી રહી છે ત્યારે સમી તાલુકાના ગુર્જરવાડા ગામે જળસંચય કરવાની પહેલ કરી છે. આવો જોઈએ સમગ્ર અહેવાલ..

Video Thumbnail
Advertisement

Read More