Videos

વિકાસના ખોટા બણગા! જમીન પર દર્દીઓને સૂવાડીને થઈ રહી છે સારવાર, જુઓ Video

Watch Video: ઝાંસી મેડિકલ કોલેજના વોર્ડ નંબર 8 પર જમીન પર દર્દીઓ સૂતા છે અને તેમની સારવાર થઈ રહી હોવાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જમીન પર સૂતા છે બેઠા છે અને તેમને ડ્રિપ ચડાવવામાં આવી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ એકવાર ફરીથી મેડિકલ કોલેજની વ્યવસ્થાઓની પોલ ખુલી રહી છે. 

patients are being forced to lie on floor and treated jhansi medical college video gone viral

Video Thumbnail
Advertisement

Read More