રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક યથાવત, ખેડૂતો ખુશીનો માહોલ
રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક યથાવત જોવા મળી રહી છે. આજનો ભાવ 1400થી 1503 રૂપિયા છે. માર્કેટ યાર્ડમાં મગફળી વહેંચનારા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકાર ટેકાના ભાવે ખરીદી પર 1018 રૂપિયા આપી રહી છે. સારી ગુણવત્તાવાળી મગફળીની આવક ઓછી થતા ભાવમાં ઉછાળો આવ્યો છે.

|Updated: Oct 05, 2019, 04:15 PM IST