પંચમહાલમાં ડાંગરની ખરીદી કેન્દ્રો પર વેચાણ બંધ, જુઓ વીડિયો
સરકાર દ્વારા ખરીફ પાકના ઉત્પાદનોને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કરવામાં આવ્યા બાદ રાજ્યભરના ખેડૂતોએ ટેકાના ભાવે પોતાના ઉત્પાદનો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું અને ગઈકાલથી વિવિધ પાકો પૈકી મધ્યગુજરાતના પંચમહાલ જિલ્લામાં ડાંગરનું ટેકાના ભાવે ખરીદી કરવાનું શરુ કરવામાં આવ્યું પરંતુ પંચમહાલ જિલ્લાના ડાંગર ખરીદ કેન્દ્રો પર ખેડૂતો ડાંગરનું વેચાણ કરવા આવ્યા જ નથી તો બીજી તરફ ખાનગી વેપારીઓને ત્યાં ખેડૂતોએ ડાંગરના વેચાણ માટે લાઈન લગાવી છે.

|Updated: Nov 19, 2019, 09:40 PM IST