ભારે ગરમીના પગલે લોકોનો વોટર પાર્ક અને સ્નો પાર્કમાં ધસારો
હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. લોકોને કામ વિના બપોરે ઘરની બહાર ન નિકળવાની સલાહ અપાઈ છે.

|Updated: Apr 28, 2019, 04:25 PM IST