રસુલપુર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર અન્ડર કે ઓવર બ્રીજની માંગ સાથે દેખાવો
સાબરકાંઠાના પ્રાંતિજના રસુલપુર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર અન્ડર કે ઓવર બ્રીજની માંગ કરી ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા છે. ખેડુતોને અને ગામ લોકોને હાઈવે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતનું જોખમ રહેતા આ માંગ કરાઈ છે. જોકે પોલીસ આવી જતા ગ્રામજનોએ ચક્કાજામ કરવાનું ટાળ્યું હતું.

|Updated: Feb 03, 2020, 12:45 PM IST