જૂનાગઢ ગિરનારમાં જટાશંકર મંદિર પાછળ આવેલ ધોધમાં ચોમાસાં દરમિયાન નહાવાની મનાઈ છે છતાં નિયમોનું ઉલ્લંઘન કરતાં અમુક લોકો ધોધમાં મજા માણવા ગયાં અને પછી એવાં ફસાયાં કે માંડ-માંડ એકબીજાને સહારે બહાર નીકળ્યાં.