ઉત્તરાયણના 1 દિવસ પહેલા વડોદરાના બજારોમાં રોનક
ઉત્તરાયણ પૂર્વે વડોદરાના બજારોમાં સવારથી ઘરાકી નીકળી છે. પતંગ અને દોરી બજારમાં ઘરાકી નીકળી. રોક્કડ નાથ રોડ પર દોરી સુતાવવા પતંગ રસિકો ઉમટ્યા હતા. આખી રાત વેપારીઓએ દોરી સૂતી હતી. વડોદરાવાસીઓ કરોડો રૂપિયાની દોરી સુતાવે છે.

|Updated: Jan 13, 2020, 02:15 PM IST