ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા અટકાવાયું રોડનું કામ
પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામને જોડતા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રોડનું કામ અટકાવવામાં આવ્યું છે. મણિયારી ગામને જોડતા 1200 મીટરના રોડમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ છે.

|Updated: Jan 27, 2020, 05:00 PM IST