હૈદરાબાદ રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટરને વધાવ્યું લોકોએ, કરી જબરદસ્ત કમેન્ટ્સ
હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથેના ગેંગરેપ (Rape)ની ઘટનાના પગલે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. દેશના ગામેગામમાં પ્રદર્શનો થયા. આજે ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસે મુઠભેડમાં ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર નેશનલ હાઇવે-44 પર થયું છે. તેલંગાણા પોલીસે ચારેય આરોપોનું એન્કાઉન્ટર કરી દીધું છે. આ ઘટનાક્રમને વધાવીને લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

|Updated: Dec 06, 2019, 11:35 AM IST