Videos

ડોનાલ્ડ ટ્રંપ-મોદીની મુલાકાતને લઇ જાણો શું કહેવું છે લોકોનું...

મોટેરા સ્ટેડિયમ પરથી સંબોધન કરીને અમેરિકન પ્રમુખ એક તરફ દિલ ખોલીને પીએમ મોદીના વખાણ કર્યાં, તો બીજી તરફ ગુજરાતની ધરતી પરથી સીધુ જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. હાલ વૈશ્વિક મીડિયામાં પણ ટ્રમ્પ પરિવારની ગુજરાત પ્રવાસની મુલાકાત ચર્ચાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, સચીન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ભારતના દિગ્ગજ મહાનુભાવોના નામ લઈને ટ્રમ્પે ભારતીય સંસ્કૃતિના વખાણ કર્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More