પાલનપુરની રેસ્ટોરામાં મળી કચરાવાળી પેપ્સી, ચોંકાવનારો વીડિયો
પાલનપુરના આબુરોડ હાઇવે સ્થિત રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટમાં પેપ્સીમા કચરો જોવા મળતા ચકચાર મચી છે. પેપ્સી કંપનીની ડ્યુમાં કચરા જેવી ગંદી વસ્તુ જોવા મળતા ગ્રાહકોમા રોષ ફેલાયો હતો. એક જાગૃત નાગરિક દ્વારા રેસ્ટોરન્ટના માલિકને જાણ કરતા તેણે ગ્રાહકને વળતર ચૂકવી દીધું હતુ.

|Updated: Jul 13, 2019, 11:40 AM IST