ડાયરામાં નાયક ભોજક સમાજ સામે ટિપ્પણી કરવી ભારે પડી લોકગાયક કીર્તિદાન ગઢવીને, જુઓ શું થયું
લોક ગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસ માં કરાઈ લેખિત રજુઆત કરાઈ છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવી ડાયરામાં વાણી વિલાસ કરતાં આક્રોશ જોવા મળ્યો છે. સમાજ વતી ચેનત નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિતમાં અરજી કરી છે. આ પ્રોગ્રામ કીર્તિદાન ગઢવીની નાયક સમાજની લાગણી દુભાય તેવી ડાયરામાં ટિપ્પણી કરવાને લીધે અરજી કરાઈ છે. કીર્તિદાન ગઢવી જાહેરમાં નાયક ભોજક સમાજની માફી માંગે તેવી માંગણી કરાઈ છે. તો તેઓ માફી નહિ માંગે તો મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

|Updated: Jan 03, 2020, 11:25 AM IST